મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જેલ ચોક સામે-ગોકુલનગરમાં ૨.૭૮ કરોડના કામનું મંત્રી મેરજાએ કર્યું ખાતમૂહુર્ત


SHARE







મોરબીના જેલ ચોક સામે-ગોકુલનગરમાં ૨.૭૮ કરોડના કામનું મંત્રી મેરજાએ કર્યું ખાતમૂહુર્ત

મોરબીમાં આજે રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે જુદાજુદા વિકાસ કમોના ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા ત્યારે પહેલા રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ જેલ ચોક સામે ૭૮.૬૮ લાખના રોડ સહિતના કામોનું ખાતમૂહુર્ત કર્યું હતું ત્યાર બાદ મોરણીમાં ગોકુલનગર મેઇન રોડ ખાતે સી.સી. રોડ સહિતના બે કરોડના કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોકોની સમસ્યાઓને સાંભળીને તેનો તાત્કાલિક નિકાલ કરવા માટે તેઓએ અધિકારીઓને સૂચના આપી હતી






Latest News