મોરબીમાં વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું
Morbi Today
મોરબીના ધૂટુંમાં સરપંચ પદે જયાબેન પરેચા અને ચકમપરમાં અવનીબેન કાલરીયાએ ચાર્જ સાંભળ્યો
SHARE









મોરબીના ધૂટુંમાં સરપંચ પદે જયાબેન પરેચા અને ચકમપરમાં અવનીબેન કાલરીયાએ ચાર્જ સાંભળ્યો
મોરબી તાલુકાનાં ઘૂટું ગામે સરપંચ તરીકે જયાબેન દેવજીભાઇ (દાઢી) પરેચા અને ઉપ સરપંચ તરીકે કૈલા ગૌતમભાઈ જાદવજીભાઇએ ચાર્જ સાંભળ્યો છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં ચકમપર ગામે સરપંચ તરીકે અવનીબેન રવિભાઈ કાલરીયા અને ઉપસરપંચ તરીકે વિજયાબેન ધનજીભાઈ ભડાણિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હોય તેઓએ પણ ચાર્જ સાંભળ્યો છે ત્યારે ચૂંટાયેલા તમામ સભ્યો સહિતના ગામના આગેવાનો બંને પંચાયતોમાં હાજર રહ્યા હતા અને પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને નવા હોદેદારોએ ગામના વિકાસમાં કોઈ કચાશ રાખવામા આવશે નહીં તેવો ગામના લોકોને પદભાર સાંભળીને કોલ આપેલ છે
