મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલા આપધાતના પ્રયાસમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર
મોરબીમાં વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું
SHARE









મોરબીમાં વિનોદભાઇ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું
મોરબીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને રક્ષણ મળી રહે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ તેમજ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજના માધ્યમથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કામગીરી મોરબી જિલ્લા ભાજપના અગ્રણી જીગ્નેશભાઈ કૈલા સહિતના યુવાનો દ્વારા કરવામાં આવી હતી
