મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય ખાતે મિશન માર્ચ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE







મોરબીની તપોવન વિદ્યાલય ખાતે મિશન માર્ચ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે સેમિનારમાં મુખ્ય વક્તા સીએ અભિષેકભાઈ પનારા દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેટ કરવામાં આવ્યા હતા.સેમિનારના મુખ્ય વક્તા સીએ અભિષેકભાઈ પનારાએ અવનવી મોટીવેશનલ વાતો ખુબ સરળ શબ્દોમાં રજૂ કરેલ.જેમાં સુપર ૬૦, કમ્ફર્ટ ઝોન, સોશિયલ મીડિયા, ચોઇસ, કેરિયર તેમજ આત્મનિર્ભર અને બોર્ડના મહત્વના વર્ષ સંબંધિત વાતો ખૂબ સરળ શૈલીમાં વાર્તા સ્વરૂપે વિદ્યાર્થીઓને સમજાવીને ખૂબ મહત્વનું મોટીવેશન આપવામાં આવ્યું હતુ.વિદ્યાર્થીઓના મનમાં રહેલી મૂંઝવણોને પણ પ્રશ્નોતરી દ્રારા સરળ શૈલીથી દૂર કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરીયા, પ્રિન્સીપાલ નરેશભાઈ સાણજા અને સમગ્ર સ્ટાફે સીએ અભિષેકભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News