મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ઘાટીલા પાસેથી ૧૦૮ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સહિત ૩.૪૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ


SHARE







































માળીયા (મી)ના ઘાટીલા પાસેથી ૧૦૮ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સહિત ૩.૪૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

માળીયા તાલુકાનાં ઘાટીલા ગામથી વેજલપર ગામ જવાના રસ્તે પુલ પાસે પસાર થતી ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ટવેરા કારમાથી ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ  અને ૭૨ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩.૪૭ લાખના મુદામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ દારૂની બદીને નાબૂદ કરવા સુચના આપેલ છે જેથી કરીને માળીયા તાલુકા પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે ઘાટીલા ગામથી વેજલપર ગામ જવાના રસ્તે પુલ પાસે કારમાં વિદેશીદારૂ તથા બીયર ટીનની હેરાફેરી કરતા એક આરોપીને વિદેશીદારૂ તથા બીયરના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની માહિતી આપતા માળીયા પોલીસે જણાવ્યુ હતુ કે, નિઝામભાઇ હૈદરભાઇ જેડા જાતે મિયાણા (ઉ.૨૭) રહે. હાલ- વીસીપરા મદીના સોસાયટી મોરબી-૨ મુળ રહે. કુંભારવાડા હાઉસીંગ બોર્ડ ક્વાટર નં -૩૦૨ ની બાજુમાં ભાવનગર વાળની ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૦૮ બોટલો મળી આવી હતી અને ૭૨ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩,૪૭,૭૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, રણજીતસિંહ રોહડીયા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા અને શામજીભાઇ ઉઘરેજાએ કરી હતી 














Latest News