માળીયા (મિં.) ના નાના દહિંસરા ગામે દારૂની ૭૨ બોટલ પકડાઇ, આરોપીની શોધખોળ ચાલુ
માળીયા (મી)ના ખીરઈ નજીકથી ૭૨ બોટલ દારૂ-૧૨૦ બીયર ભરેલ કાર સાથે એક પકડાયો
SHARE









માળીયા (મી)ના ખીરઈ નજીકથી ૭૨ બોટલ દારૂ-૧૨૦ બીયર ભરેલ કાર સાથે એક પકડાયો
માળીયા (મી)ના ખીરઈ ગામના પાટિયા પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસે જે કરતા ક્રૂઝ કાર નંબર જીજે ૩ ડીજી ૧૫૬૫ માંથી ૭૨ બોટલ બોટલ દારૂ અને ૧૨૦ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો અને કાર એમ કુલ મળીને ૪,૩૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઇસુબભાઇ અલ્લારખાભાઈ સાંધવાણી જાતે મિયાણા (ઉંમર ૧૯) રહે. મૂળ જોરાવરનગર પોલીસ સ્ટેશન પાછળ મદની મસ્જિદની બાજુમાં સુરેન્દ્રનગર અને હાલમાં ખીરઈ ગામ વાળાની ધરપકડ કરેલ છે
