સર્વાંગી વિકાસ અને આગામી ૨૫ વર્ષની બ્લુ પ્રિન્ટ રજૂ કરતું બજેટ: વિનોદ ચાવડા
SHARE
સર્વાંગી વિકાસ અને આગામી ૨૫ વર્ષની બ્લુ પ્રિન્ટ રજૂ કરતું બજેટ: વિનોદ ચાવડા
નિજી નિવેશમાં બઢોતરી, હેલ્થ ઈન્ફાસ્ટ્રક્ચર ને મજબૂત કરવાના સંકલ્પ સાથે PM ગતિ શક્તિ મિશન અંતર્ગત કૃષિ, મહિલા, યુવાનો અને પેયજલ, ડિઝિટલ સર્વજન કલ્યાણકારી લક્ષ્યને આવરતું બજેટ શ્રીમતિ નિર્મલા સિતારામનજીએ રજૂ કરતાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાએ બજેટને આવકારયું છે
મોરબી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, સડક પરિવહન, બસ, શિપિંગ દરેક ક્ષેત્રને ઉતેજન આપતું બજેટ મેકઇન ઈન્ડિયા અંતર્ગત ૬૦ લાખ નવી નોકરીઓ તથા ૩૦ લાખ અતિરિક્ત નોકરીઓ મળશે. ૪૪૦ નવી પીઢી વંદે ભારત ટ્રેનો બનવાની, ૨૫૦૦૦ KM નેશનલ હાઇવે, ૧૦૦ કાર્ગો ટર્મિનલ, કેમિકલ મુક્ત ખેતી, ૮ નવા રોપવે નું PPP નોડેલ દ્વારા નિર્માણ ૮૦ લાખ PM આવાસ યોજના અંતર્ગત મકાનો, ૫ નદીઓને જોડવાનું, શહેરી ટ્રાન્સપોર્ટ ને રેલ્વે માર્ગ
કનેક્ટ કરાશે, કિશાનોને MSP માટે ૨.૭ લાખ કરોડ હેલ્થ ઈન્ફ્રા માટે ડિઝિટલ નેટવર્ક, પીવાનાં પાણી પ્રોજેકટ માટે ૬૦ હજાર કરોડ રૂ. નું પ્રાવધાન PM ગતિ શક્તિ સંબધિત નિવેશ માટે ૫૦ વર્ષનું વ્યાજ મુક્ત ઋણ, સરક્ષણ આયાત ઘટાડવાની પ્રતિબધ્ધતા, ITI માં ડિઝિટલ કોર્ષ, વન સ્ટેશન વન પ્રોડક્ટ, પોસ્ટ અને બેંક આપસ માં લેન દેન કરવાનું જોડવું, ઈપાસપોર્ટ - ૫.૫ કરોડ ઘરમાં ‘ઘર ઘર નલ - ઘર ઘર જલ’ જેવાં જનહિતના કાર્યો માળખાગત સુવિધાઓ સાથે અર્થવ્યવસ્થા માટે આ બજેટ સંજીવની રૂપ છે