મોરબી તાલુકાની હદમાં ૨૦ વર્ષ પહેલા ધાડ-લુંટના પાંચ ગુનાને અંજામ આપનાર બે ની ધરપકડ
મોરબી તાલુકા કક્ષાએ કલા મહાકુંભની વકતૃત્વ સ્પર્ધામાં ઋત્વી જોશી વિજેતા
SHARE
મોરબી તાલુકા કક્ષાએ કલા મહાકુંભની વકતૃત્વ સ્પર્ધામાં ઋત્વી જોશી વિજેતા
મોરબીમાં તાજેતરમાં તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઇ હતી જેમાં નવયુગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઋત્વી ધર્મેન્દ્રભાઈ જોશીએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તે જ રીતે બીજા ક્રમે ઑ.આર.ભાલોડીયા કોલેજની નિકિતા હુંબલ અને તૃતીય ક્રમે નવયુગ કોલેજની પૈજા રંજન વિજેતા બનેલ છે આ વકતૃત્વ સ્પર્ધામાં ઋત્વી જોશીએ પ્રથમ સ્થાન મેળવીને કોલેજ, પરિવાર તેમજ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે અને ઋત્વીએ તેની આ સફળતાનો જશ પોતાના પરિવારજનો તેમજ નવયુગ કોલેજના સ્ટાફને આપેલ છે.