ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના રંગપરમાં પીએચસી મંજુર કરાવનાર માજી ધારાસભ્યના હસ્તે હવન કરી દર્દીઓની સારવાર શરૂ


SHARE













મોરબીના રંગપરમાં પીએચસી મંજુર કરાવનાર માજી ધારાસભ્યના હસ્તે હવન કરી દર્દીઓની સારવાર શરૂ

મોરબીના રંગપર (બેલા) ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવશ્યકતાને ધ્યાને લઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ  સરકારમાંથી મંજુર કરાવવામાં ખૂબ જહેમત ઉઠાવી હતી. જેનું લોકાર્પણ થઈ ગયું પણ કેન્દ્ર કાર્યરત થયું ન હતું. ત્યારે કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતીમાં અને તેમના વરદ હસ્તે પારંપારિક વેદિક યજ્ઞ કરી આ કેન્દ્ર (દવાખાના)નો વિધિવત પ્રારંભ કરાયો હતો. ત્યારે પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી બચુભા રાણા, અગ્રણી ડાયાભાઈ વડસોલા ઉપરાંત સંખ્યાબંધ મહાનુભાવો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News