મોરબી જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૩૬ દર્દીઓએ લાભ લીધો
ટંકારા લતીપર ચોકડી પાસે ગેસ લાઇનમાં લિકેજથી લોકોમાં નાશભાગ
SHARE









ટંકારા લતીપર ચોકડી પાસે ગેસ લાઇનમાં લિકેજથી લોકોમાં નાશભાગ
ટંકારાની લતીપર ચોકડીથી આગળ ભુગર્ભ ગટર લાઈન રીપેર કરતી વખતે ગેસની લાઈન તૂટી જતા ગેસની લાઇન લીક થઈ હતી જેથી કરીને લોકોમાં નાશભાગ મચી ગયેલ હતી અને આ અંગેની ગુજરાત ગેસ કંપનીના અધિકારીને જાણ કરવામાં આવતા તાત્કાલિક ગેસની લાઇન રીપેર કરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ગેસની લાઈન તૂટી હતી તેને રીપેર કરી નાખવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
