હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર સીટીના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો


SHARE







વાંકાનેર સીટીના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

વાંકાનેર પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે તેને છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા કવાયત કરવામાં આવતી હતી દરમ્યાન એસઓડીની ટીમના મહાવીરસિંહ પરમાર અને શેખાભાઈ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી પિન્ટુભાઈ ખોડાભાઈ કટુડીયા જાતે કોળી (ઉંમર વર્ષ 30) રહે. ગઢાદ તાલુકો મુળિ જિલ્લો સુરેન્દ્રનગર વાળા ની વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસેથી ધરપકડ કરેલ છે અને આરોપીને વાંકાનેર સીટી પોલીસ હવાલે કરવામાં આવે છે.






Latest News