મોરબીની તપોવન વિદ્યાલયે વસંત પંચમીની પરંપરાગત ઉજવણી કરાઇ
SHARE









મોરબીની તપોવન વિદ્યાલયે વસંત પંચમીની પરંપરાગત ઉજવણી કરાઇ
મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કુલે સેમીનાર યોજાયો હતો.તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ ખાતે વસંત પંચમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય અતિથિ તરીકે સુનિલભાઈ પરમાર (નિયામક શિશુમંદિર), વિષ્ણુભાઈ વિડજા (પોઝિટિવ ન્યૂઝ) અને ચિરાગભાઈ ભોરણીયા (પોઝિટિવ ન્યૂઝ) હાજર રહ્યા હતા.જેમા શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ પહેરી તેમજ માઁ સરસ્વતીની આરાધના કરીને ઉજવણી કરવામાં આવી હતી.
