મોરબી લાયન્સ કલબ અને ક્રિષ્ના સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો
મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો
લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનીંગ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો આ તકે અમરેલીથી ખાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, એમ.એમ. પટેલ, પરેશ કાનપરીયા હાજર રહ્યા હતા. ત્યારે ઝોન ચેરમેન તુષાર દફતરી પ્રમુખ ડો પ્રેયશ પંડ્યા, ક્લબ મેમ્બર ધર્મેન્દ્ર પટેલ, ભાણજીભાઇ આદ્રોજા, પ્રદીપભાઈ ભુવા, ધીરુભાઈ આદ્રોજા તેમજ ડૉ.રવિન્દ્ર ભટ્ટ સહિતનાઓએ હાજરી આપી હતી. અને લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા LIONS QUEST નામનો પ્રોગ્રામ ચાલે છે. જેમાં ૩૦ શિક્ષકોને બે દિવસની તાલીમ ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા આપવામાં આવેલી છે.
