મોરબીના ગોરખીજડીયા ગામની સીમમાં કારખાનામાં મશીનની પુલી માથા ઉપર પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે વાડીએ ૧૦૬ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે વાડીએ ૧૦૬ બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેરના રાતીદેવળી ગામ પાસે વાડીએ દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૦૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૯,૭૫૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે
વાંકાનેર સીટી પોલીસની ટીમના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહને મળેલ બાતમી આધારે વાંકાનેરના રાતીદેવળી ગામના ગોપાલભાઇ લધુભાઈ મદ્રેસાણીયા (કોળી) એ રાતીદેવળીની સીમમાં આવેલ પોતાની વાડી ના શેઢા નજીક પડતર જગ્યામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પડેલ છે અને તેમાંથી વેચાણ કરે છે માટે ત્યાં રેઇડ કરી હતી ત્યારે દારૂની શીલ પેક ૧૦૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૯,૭૫૦ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી
