મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા યોજાયેલ અનોખ સમૂહલગ્નને રાજ્યના પંચાયત મંત્રીએ બિરદાવ્યા
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા માસ્ક વિતરણનો પ્રોજેકટ યોજાયો
SHARE
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા માસ્ક વિતરણનો પ્રોજેકટ યોજાયો
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના રીજિયન-૨ ના ચેરપર્સન રમેશભાઇ રૂપાલા અને લા.રશ્મિકાબેન રૂપાલાની લગ્ન એનિવર્સરી નિમિતે તેમણે કરેલા સંકલ્પને સાકાર કરવા માટે તેમણે આપેલા માસ્કનું વિતરણ પાસ્ટ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી, પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કાવર તેમજ સભ્યો મહાદેવભાઈ ઉટવડીયા અને મહાદેવભાઈ ચિખલિયાએ સાથે મળીને ઓમ શાંતી વિદ્યાલયના વિદ્યાર્થીઓને તેમજ શનાળા રોડ ઉપર આવેલ શાક માર્કેટમાં ખરીદી કરવા આવતા લોકોને આશરે એકાદ હજાર જેટલા માસ્કનું વિતરણ કરીને લોકો તેમજ શાળાના બાળકોની આરોગ્ય અને સુખાકારી માટે કોરોનાની ત્રીજી લહેરમાં બચી શકાય તે હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતુ.