મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગ્રીષ્માના હત્યારાને આકરી સજાની માંગ


SHARE







મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગ્રીષ્માના હત્યારાને આકરી સજાની માંગ

સુરતના કામરેજ ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં આરોપીને કડકમા કડક સજા થાય તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમા ચલાવવામા આવે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા બાબતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે અને આરોપીને કડકમા કડક  સજા કરવામા આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામા આવી છે આ તકે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનિયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા તેમજ મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કકડ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા






Latest News