મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે


SHARE







મોરબીમાં કનકેશ્વરી દેવીના હસ્તે પંચમુખી હનુમાન મંદિરે હોલનું લોકાર્પણ કરાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં પંચમુખી હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં તા ૧૮ ના રોજ સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવશે

મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં મંદિરના પટાંગણમાં સત્સંગ હોલ બનાવવામાં આવેલ છે તેનું તા ૧૮ ને શુક્રવારે સવારે ૯.૧૫ વાગ્યે શંભુપંચ અગ્નિ અખાડા માં કનકેશ્વરી દેવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભક્તજનો ત્યાં હાજર રહેશે તેવું ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે 






Latest News