મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી


SHARE







મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી શિવાજી જયંતિની ઉજવણી

'અપને આત્મબલ કો જગાનેવાલા, ખુદ કો પહેચાનને વાલા ઓર માનવ જાતિ કે કલ્યાણ કી સોચ રખને વાલા, પુરે વિશ્વ પર રાજ્ય કર શકતા હૈ, ભારતના બહાદુર શાસકોમાંના એક અને પરાક્રમી પુત્ર છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે. તેમનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો.તેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને પણ હંમેશા સાચો જ ન્યાય મળતો. તેથી જ તેમને હિન્દુઓના હૃદયસમ્રાટ માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં હાલમાં પણ શિવાજી જયંતિની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે.શ્રી ભરતનગર પ્રાથમિક શાળાના બાળકોએ પણ શિવાજી જયંતિની ઉજવણી કરી.આ બાળકોએ શિવાજીની વેશભૂષા ધારણ કરી તો કોઈએ તેમના વિશે પરિચય આપ્યો. આજના આ દિવસે હિંમત કરુણા અને સુશાસનના મૂર્તિમંત અને ભારત માતાના એક મહાન પુત્ર શિવાજી મહારાજના પરાક્રમોને યાદ કરીને બાળકોએ તેમને વંદર કર્યા હતા.






Latest News