મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન


SHARE







મોરબીમાં સતવારા જ્ઞાતિના યોજાયેલ ઘડિયા લગ્ન

મોરબી સતવારા નવગામ જ્ઞાતિમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ નવઘણભાઈ પરમારના સુપુત્ર ચિરંજીવી નયનકુમારના લગ્ન રવાપર નિવાસી કંઝારિયા નરસીભાઇ પ્રેમજીભાઈની સુપુત્રી ચી.જ્યોતિ સાથે આર્ય સમાજની વિધિથી ઘડિયા લગ્ન યોજાયેલ, જે સમાજમાં સીમાચિન્હ રૂપ છે.આજે કોરોના અને મોંઘવારીને કારણે આવા સાદાઈથી લગ્ન યોજીને સમાજમાં એક નવો જ રાહ આ લગ્નથી ચિંધાઈ.જે આજના સમયમાં સમાજે અપનાવવા જેવો છે.સમાજમાં આજે લગ્નવિધિમાં દેખાદેખીથી બહુ મોટા ખર્ચ થઇ રહ્યા છે ત્યારે આવા સાદાઈથી ઘડિયા લગ્ન યોજાય તે યુગની સમાજની માગ છે.આ પ્રસંગે સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાએ નવદંપતી અને સમાજમાં આવો નવો ચીલો પાડનાર નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.






Latest News