મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપરના પૂર્વ સરપંચના દીકરીના લગ્નમાં ગીતાબેન રબારી રમઝટ


SHARE







મોરબીના રવાપરના પૂર્વ સરપંચના દીકરીના લગ્નમાં ગીતાબેન રબારી રમઝટ

મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાની લાડકવાયી દીકરી પ્રાર્થવીબેનના લગ્ન પ્રસંગે જાણીતા લોકગાયક ગીતાબેન રબારીને બોલાવવામાં આવ્યા હતા અને ગીતાબેનની હાજરીમાં રાસ રમઝટ સાથે લગ્ન પ્રસંગ ઉજવાયો હતો ગોપાલભાઈ વસ્તાભાઇ કાસુન્દ્રાની દીકરી પ્રાર્થવીબેનના લગ્ન જગદીશભાઈ રામજીભાઈ ભાડજાના સુપુત્ર સાવનભાઈ સાથે યોજાયા હતા ત્યારે લગ્ન મંડપમાં જાત પહેલા નવ દંપતિએ ઉમિયા માતાજીની આરતી કરી હતી ત્યારબાદ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા






Latest News