મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નર્મદા બાલ ઘર દ્વારા ટીચર ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો 

મોરબીના નર્મદા બાલ ઘર દ્વારા રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની ૫૦ શાળાઓને 3D પ્રિન્ટર તથા ૨૫ શાળાઓને વીઆર ગ્લાસ વિના મૂલ્યે આપવામાં આવ્યા તથા ત્યાં ડ્રોન, 3D પ્રિન્ટરવીઆર ગ્લાસબેઝીક સાયન્સ, એઆઈકોમ્પ્યુટર કોડિંગડિજિટલ ડ્રોઈંગ વિશેની પ્રત્યક્ષ માહિતી બાલઘરના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. જે આપવા પાછળ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે, બાળકો ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની રીતે પગભર બને. આ કાર્યક્રમમાં નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ભરતભાઈ મહેતારાજસ્થાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સારંગદેવોતમારવાડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. સંદીપ સંચેતીડૉ. બળવંત જાનીડૉ. અનામીક શાહરાજકોટ સાયન્સ સેન્ટરના કિશોરભાઈ હેમાણીઆશ્રમ શાળાના ટ્રસ્ટી ડૉ. લક્ષ્મણ ચાવડા સરડૉ. ડી.વી. મહેતા, મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, ટ્રસ્ટી સી.પી. શાહ અને જયેશ ઓઝાન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ફાઉન્ડર દેવશીભાઈ પાડલિયા તથા શ્રી હાર્દિકભાઈ પાડલિયામનોજભાઈ ઓગણજાકિશોરભાઈ શુક્લ અને  મોરબી જિલ્લાની 75 શાળાના શિક્ષકોવુમન એમ્પાવરમેન્ટ તથા આશ્રમ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન દીપાલીબહેન આડેસરા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News