મોરબીના લીલાપર પાસે નળિયાના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા પાંચ પકડાયા
મોરબી જીલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી
SHARE









મોરબી જીલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જન્મદિનની કરી પ્રેરણાદાયી ઉજવણી
મોરબી જીલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભાણજીભાઇ ડાભીના જન્મદિવસ નીમીત્તે મોરબી માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ બાપુના મંદિરે નાના બાળકોને ભોજન કરાવ્યુ હતું આ તકે કોળી ઠાકોર સમાજ આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોરબી જીલ્લાના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા, વેલનાથ મંદીરના સંચાલક મનુભાઇ ઉપાસરીયા, પત્રકાર વિષ્ણુ મજેઠીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી ધનજીભાઈ શંખેસરીયા સહિતના હાજર રહ્યા હતા
