મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે બીઆરસી કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીમાં વિદ્યાર્થીઓ માટે બીઆરસી કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ

રીડર બન્યા વગર લીડર કઈ રીતે થવાય એ બાબતને કેન્દ્રમાં રાખીવિદ્યાર્થીઓનો વાંચન પ્રેમ વધેએ માટે કવોલીટી એજ્યુકેશન એન્ડ મોનિટરીંગ બ્રાન્ચ એસપીઓસમગ્ર શિક્ષાજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને બીઆરસી કો ઓર્ડીનેટર મોરબીના માર્ગદર્શન નીચે મોરબી બી.આર.સી ભવન ખાતે વાંચન અધ્યયન ઉત્સવ અંતર્ગત પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પુસ્તક વાચક સ્પર્ધાથી વાંચન અને લેખન કૌશલ્યને સક્ષમ બનાવે છે. તેમજ શબ્દભંડોળ વધેસર્જનાત્મકતાવિવેચનાત્મક વિચારસરણીકલ્પના અને અભિવ્યક્તિમાં વધારો કરવા માટે સૌપ્રથમ મોરબી તાલુકાની તમામ સરકારી શાળાઓમાં શાળા કક્ષાએ ધો. ૬,,૮,૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને શાળામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓએ સી.આર.સી.કક્ષાએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ  વિદ્યાર્થીઓને બી આર સી કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવ્યા હતા જેમાં કુલ મળીને ૬૮ વિદ્યાર્થીઓએ આવ્યા હતા અને દરેક ધોરણ વાઇઝ ત્રણ ત્રણ નિર્ણયાકઓની નિમણુક કરી હતી. આ સ્પર્ધામાં ધો. ૬ માં સદાતિયા આરુષિ અને નકુમ મુસ્કાન પ્રથમ ક્રમે વિજેતા, ધો. ૭ માં ચન્દ્રોલા સુહાની, ધો. ૮ માં પાંચોટીયા આસ્થા, ધો. ૯ માં પૈજા શ્રુતિ અને ધો. ૧૧ માં ધામેચા દિશા પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કો ઓર્ડીનેટર આદ્રોજા ચિરાગ, ડો.કાંજીયાડો.દંતાલિયા ઇન્ચાર્જ કે.ની. મનન બુધ્ધદેવમાનસેતામારવાણિયાવાધેલાકાલરિયાદેલવાડિયાડાંગરએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ કાર્યક્રમનું સંચાલન કાલરિયા રમેશભાઈચંદ્રકાંતભાઈ બાવરવા તેમજ રિકિતભાઈ વિડજાએ કર્યું હતું.






Latest News