મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટ્ટુ ગામ પાસેથી બારબોરની બંદુક સાથે એક શખ્સ પકડાયો  


SHARE







મોરબીના ઘુટ્ટુ ગામ પાસેથી બારબોરની બંદુક સાથે એક શખ્સ પકડાયો  

મોરબી જિલ્લા એલસીબીની ટીમના માણસો કામગીરી કરી રહ્યા હતા ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુગસીયાને સયુકત મળેલ ખાનગી બાતમી આધારે મોરબી હળવદ રોડ ઘૂટું કેનાલ પાસેથી દેશી હાથબનાવટની બારબોરની બંદુક સાથે આરોપી રોહીતભાઇ ભાણજીભાઇ માકાસણા જાતે પટેલ (ઉ.૩૧) રહે. ચરાડવા રજપુત વાળી શેરીમાં તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ,૦૦૦ ની કિંમતની બંદુક કબ્જે કરેલ છે






Latest News