મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો પાક મુલ્યવૃદ્ધિ માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે


SHARE





મોરબી જિલ્લાના ખેડૂતો પાક મુલ્યવૃદ્ધિ માટે સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

રાજ્યના ખેડૂતો પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અને મેનેજમેન્ટ તરફ વળતા થાયપ્રોસેસિંગના માધ્યમથી તેમની ઉપજનું વધુ મૂલ્ય મેળવતા થાય તે હેતુથી પોસ્ટ હાર્વેસ્ટ યુનિટ સ્થાપવા રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ધાન્ય પાક માટે (ડાંગર સિવાય) ક્લીનરગ્રેડરડીસ્ટોનરકલર મોર્ટરબેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીનકઠોળ પાક ક્લીનરગ્રેડરડીસ્ટોનરકલર સોર્ટરબેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીનપલ્ચરાઈઝરતેલીબીયા પાક માટે ક્લીનર,  ગ્રેડ ડીસ્ટોનરકલર સોર્ટરબેગ ફીલિંગ એન્ડ સીલીગ મશીનડીહસ્કર ડીકોટીકેટરમીની ઓઈલ મિલ (૧૦૦-૨૦૦ કી.ગ્રા./કલાક)પેકેજીંગ (ફીલિંગ)મશીનરીમરી-મસાલા પાક માટે  ક્લીનરગ્રેડરડીસ્ટોનરકલર સોર્ટરબેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીનપલ્ચરાઈઝરગ્રાઈન્ડર મસાલા દળવાની ઘંટીબેગ ફીલિંગ એન્ડ સીલીંગ મશીન જેવા સાધનોની ખરીદી માટે પ્રોસેસિંગ યુનિટના ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૧૦,૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેંક એન્ડેડ મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ મેળવવા અરજી તા.૨૧/૩ સુધી આઈ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.inપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને પ્રોજેક્ટ રીપોર્ટ સાથે અરજી જીલ્લાના નાયબ ખેતી નિયામકની કચેરીમાં અસલમાં તાત્કાલિક રજુ કરવાની રહેશે વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી૨૩૦તાલુકા સેવા સદનલાલ બાગસામા કાંઠેમોરબી નો સંપર્ક કરવા એસ.એ.સિણોજીયા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવેલ છે.




Latest News