મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને શારીરિક અડપલા કરનાર આરોપીને કોર્ટે સાત વર્ષની સજા અને દંડ ફટકર્યો


SHARE







મોરબીમાં સગીરાને શારીરિક અડપલા કરનાર આરોપીને કોર્ટે સાત વર્ષની સજા અને દંડ ફટકર્યો

મોરબીમાં કૌટુંબિક સગાસગીરાને શારીરિક અડપલા કર્યા હતા જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને સાત વર્ષની સજા અને દંડ ફટકર્યો છે અને ભોગ બનનારને રૂપિયા દોઢ લાખ વળતર આપવા માટેનો હુકમ કર્યો છે.
.
મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં સગીરાની માતાએ કૌટુંબિક નણદોયા ખાનભાઈ ઉર્ફે ભગવાનજીભાઈ વધોરા રહે. બૌદ્ધનગર નઝરબાગ રેલ્વે સ્ટેશન વાળા સામે ફરિયાદી નોંધાવી હતી અને આરોપીએ તેની સગીર વયની દીકરી સાથે શારીરિક ચેનચાળા કરીને અડપલા કર્યા હતા જે તેઓ જોઈ ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ એમ.કે. ઉપાધ્યાયઆરોપી ખાનભાઈ ઉર્ફે ભગવાનજી વધોરાને ૭ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ કર્યો છે અને ભોગ બનનાર સગીરાને વળતર સ્કીમ હેઠળ ૧.૫૦ લાખ ચુકવવા આદેશ કર્યો છે 






Latest News