મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ઓપન એઈઝ ગ્રુપની ટીમનું કરાશે સિલેકશન


SHARE







મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ઓપન એઈઝ ગ્રુપની ટીમનું કરાશે સિલેકશન

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા ઓપન એઈઝ ગ્રુપની ટીમનું સિલેકશન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૫ માર્ચને શનિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી ઓપન એઈઝ ગ્રુપ માટે વર્ષ ૨૦૨૨-૨૩ ની ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે


આ ટીમ સિલેકશનમાં ભાગ લેવા માટે ચીફ કોચ નિશાંત જાનીએ જણાવ્યું છે કે, ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક, ટી શરત તેમજ સ્પોર્ટ્સ શૂઝપોતાની ક્રિકેટ કીટ સાથે ન્યુ એરા સ્કૂલ પાસે રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આવવાનું રહેશે અને ખેલાડીઓએ બે ફોટોગ્રાફએજ્યુકેશનલ આઈકાર્ડબર્થ સર્ટીફીકેટરેસીડેન્ટ પ્રૂફ અને આધાર કાર્ડ સાથે રાખવાનું છે અને ટીમ સિલેકશનમાં માત્ર મોરબીના ખેલાડીઓ ભાગ લઇ શકશે તેમજ ખેલાડીએ કોરોનાની રસીના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું છે






Latest News