મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો


SHARE







વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે કામ કરવામાં આવે છે તારે દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કે વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને મહાલક્ષ્મી સીરામીક કારખાનામાંથી અપહરણ કરીને સગીરાને લઈ ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી ત્યારે આરોપી તથા ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજયના પીટોલ વિસ્તારમાં છે જેના આધારે તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર વાંકાનેર બ્રાઉન્ડ્રી બાજુ હોવાની માહિતી મળી હતી જેથી પીએસઆઈ વી.કે.કોઠીયા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના માણસોએ તપાસ કરતા આરોપી દીનેશભાઇ ગુભાઇ ગુંડીયા (ઉ.૩૦) રહે.પીટોલ, કલણ તલાવ ફળીયુ તાલુકો પીટોલ (એમ.પી.) વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસને સોપવામાં આવેલ છે




Latest News