મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની સરાહનીય કામગીરી


SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની સરાહનીય કામગીરી

 અત્યારે સમગ્ર રાજ્યમાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે. હાલના સમય સંજોગો પ્રમાણે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. ત્યારે આ બાળકોને ઓનલાઈન શિક્ષણમાં મદદરૂપ થઇ શકે તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા દ્વારા મોરબી જિલ્લાની ૬ થી ૮ ની તમામ સરકારી શાળામાં વિજ્ઞાન વિષયમાં બાળકોને શિક્ષણમાં મદદરુપ થઇ શકે તે માટેની ડીવીડી વિનામૂલ્યે સ્વખર્ચે આપવામા આવી છે તેમના આ કાર્યમાં પ્રેરક તરીકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઇ સોલંકી તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઇ હૂંબલ દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી




Latest News