માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સંસ્કારધામ ઇમેજીંગ સેન્ટરમાં વિશ્વ મહિલા દિને ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે


SHARE

















મોરબીના સંસ્કારધામ ઇમેજીંગ સેન્ટરમાં વિશ્વ મહિલા દિને ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

વિશ્વ મહિલા દિવસની ઠેરઠેર ઉજવણી કરાઇ છે ત્યારે ચે નિમિત્તે મોરબીના જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં ડો.કેશા અગ્રવાલ દ્વારા ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા.૮ માર્ચને મંગળવારના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સવારે ૯ થી ૧૨ કલાકે સ્વામી નારાયણ સંસ્કાર ધામ ઇમેજીંગ સેન્ટર બીજા માળ, ફિઝીયોથેરાપી સેન્ટર  ખાતે યોજાનાર ફ્રી કેમ્પમાં પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો, કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા, મેનોપોઝ પછીની તફલીકો, ખાલી ચડવાની સારવાર, ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો, યુરીન લીકેજ તકલીફની કસરતો, હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઇ શકશે. રજીસ્ટ્રેશન માટે મો.8160282456, 9898645670 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.




Latest News