મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થિનીઓ માટે મહિલા સુરક્ષાનો સેમિનાર યોજાયો
મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ
SHARE









મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ
મોરબીમાં છેલ્લા 21 વર્ષથી મણિમંદિર બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્યની ટીમ દ્રારા મણિમંદિર ખાતે હનુમાન ચાલીસાનું આયોજન કરેલ હતુ. જેમાં જુદીજુદી સંસ્થાના હોદેદારો, સહિતના યુવાનો તેમજ હિન્દૂ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રવિવારે સાંજે મોરબીમાં મણિમંદિર પાસે જાણે કે માનવ મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો
