મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કાલથી છ દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં કાલથી છ દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રોટરી કલબ ઓફ મોરબી તથા વિનય કરાટે એકેડમી દ્વારા વિનામુલ્યે વુમેન્સ પાવર સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરાયેલ છે. જેમા ૧૦ વર્ષ ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ શકશે.

આ કેમ્પ તરૂણીઓ તથા મહિલાઓ માટે સ્પેશ્યલ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ હોય આ તાલિમ સંપૂર્ણ નિઃશુલ્ક છે તેમજ નિયમિત આવનારને રોટરી કલબ ઓફ મોરબી તથા વિનય કરાટે એકેડમી તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ટ્રેનીંગ કેમ્પ તા.૮-૩ થી તા.૧૩-૩ સુધી દરોજ બપોરે ૪:૩૦ થી ૬ નગરપાલિકા કોમ્યુનિટી હોલ સરદાર બાગ પાછળ શનાળા રોડ ખાતે યોજાશે. અને તેમા જોડાવા રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૭ ને છે અને મોબાઈલ નંબર 95862 82527 અથવા 93766 52360 ઉપર નામ નોંધાવવા માટે પ્રેસિડેન્ટ રોટેરીયન બંસી શેઠસેલ્ફ ડિફેન્સ કોચ વાલજી ડાભીસેક્રેટરી રોટેરીયન રશિદા લાકડાવાલાએ જણાવ્યુ છે.






Latest News