મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનું રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથલટીક્સમાં ધમાકેદાર પરફોર્મન્સ
વાંકાનેરના રાતડીયા ગામે આંગણવાડીનું જીજ્ઞાશાબેન મેરએ લોકાર્પણ કર્યું
SHARE
વાંકાનેરના રાતડીયા ગામે આંગણવાડીનું જીજ્ઞાશાબેન મેરએ લોકાર્પણ કર્યું
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે નવી આંગણવાડીનું લોકાર્પણ તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર અને જિલ્લા પંચાયતનાં બાળ વિકાસ ચેરમેન સરોજબેન ડાંગરોચાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય કોળી સમાજના મોરબી જિલ્લા મંત્રી વાઘજીભાઇ ડાંગરોચા, તાલુકા પંચાયતના સદસ્ય રણજીતભાઈ, દામજીભાઈ, અખિલ ભારતીય કોળી સમાજના વાંકાનેર તાલુકા પ્રમુખ વેરશીભાઈ માલકિયા, રાતડીયા ગામના સરપંચ રાજુભાઈ મેર અને ગામ ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી આ ઉપરાંત આજ રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિતે રાતડીયા ગામે મહિલાઓને નારી શક્તિનું માર્ગદર્શન આપી ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.