મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીના કલાકાર મયુર બાપાનું હદય સ્પર્શ સ્ટોરી સાથેનું મૂવી યુટ્યુબમાં રીલીઝ


SHARE







મોરબીના કલાકાર મયુર બાપાનું હદય સ્પર્શ સ્ટોરી સાથેનું મૂવી યુટ્યુબમાં રીલીઝ

સૌરાષ્ટ્રભરના કલાકારોએ નારી શક્તિને ઉજાગર કરતી શોર્ટ મુવી કુળનો દીવો કિરણતૈયાર કરી છે. આ શોર્ટ મુવી યુટ્યુબ ઉપર રિલીઝ થઈ છે આ મુવીમાં દિર્ગદર્શક અને જુનિયર રમેશ મહેતા તરીકે ઓળખાતા કલાકાર મયુરબાપાએ પણ પોતાની કલા રજૂ કરી છે

બાપા સાંઈ ડિજિટલના ભાવિન વાઢેર દ્વારા પ્રસ્તુત અને મોતીબાગ ફાઉન્ડેશન દ્વારા પ્રોડ્યુસ થયેલી કુળનો દીવો કિરણ શોર્ટ મુવી યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે ત્યારે આ શોર્ટ મૂવીમાં હદય સ્પર્શ સ્ટોરી લાઈન સાથે કલાકારોની એક્ટિંગનો જાદુ પણ જોવા મળશે. અને આ મૂવીમાં પાયલ નિમાવત, સરવૈયા સિધ્ધરાજસિંહ, મયુર બાપા, શિતલ સુબંર, આશુતોષ રાજ્યગુરુ, વંશિકા હિરાણી, વિશ્વજીતસિંહ જાડેજા, આશા વકિલ, કલ્પેશ પંડ્યા, વૈશાલી પટેલ, રજાક બ્લોચ, સાક્ષી, ગુંજન, ઉર્વલ ચાવડા જેવા કલાકારોએ કામ કર્યું છે મૂવીમાં ડિરેક્ટર તરીકે મયુર બાપા, કેમેરા એડિટ મનિષ બારેજીયા, રાઈટર ડેન્જર શાયર (સિધ્ધરાજસિંહ), સંવાદ વૈશાલી પટેલ, મ્યુઝિક ધિરેન ગૌરાંગ, રેકોર્ડિંગ નિશા સાઉન્ડ, મેકઅપ મેન વિપુલ સિંધવ, ડ્રેસ ડીઝાઈન રાધેશ્યામ ડ્રેસ- મોરબી અને સ્પોટ બોય સુનીલ સોની છે. 






Latest News