મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા.. શિક્ષા કે હિતમે..શિક્ષા કે હિતમેં શિક્ષક..શિક્ષક કે હિતમેં સમાજ ધ્યેય સૂત્ર સાથે કામ કરતું સંગઠન છે શિક્ષક હિતની સાથે સાથે સમાજ હિત માટે કામ કરે છે એ મુજબ સમાજમાં ખુબજ સઘર્ષ કરીને સ્વબળે આગળ વધી મોભાદાર સ્થાન પ્રાપ્ત કરનાર માતૃશક્તિના સન્માન કાર્યક્રમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલની અધ્યક્ષતામાં અને દક્ષાબેન અમૃતિયાની હાજરીમાં યોજાયો હતો જેમાં ઈલાબેન ગોહિલ, ચેતનાબેન અમૃતિયા, હેતલબેન પટેલ, બંસીબેન શેઠ, ભૂમિકાબેન પટેલ, ભાવિકાબેન જગોદ્રા, ચંદ્રિકાબેન અજાણી, રંજનબેન ગામી, શિલ્પાબેન ભટાસણાનું સન્માનપત્ર અને ડૉ.સતીષ પટેલની બાળ ઉછેર બે હાથમાં પુસ્તક આપીને સન્માન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના પ્રમુખ સગીતાબેન વડસોલા, વકીલ કાજલબેન ચંડીભ્રમર, કિરણબેન આદ્રોજા, શિલ્પાબેન ભટાસણા અને નિલકંઠ વિદ્યાલયના કેમ્પસ ડારેક્ટર જીત વડસોલાએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News