મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

હળવદ નજીક સુખપર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













હળવદ નજીક સુપર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નીપજવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ સુપર ગામ નજીક આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં બીજા ટ્રક ચાલકે પોતાની ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને આગળના ટ્રકમાં બેઠેલ વ્યક્તિને નાકના ભાગે અને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને બંને ટ્રકનાં નુકશાની થઇ હતી જે બનાવ સંદર્ભે ટ્રકચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર સુપર ગામના નદીના પુલ નજીક અનિલભાઈ દેવશીભાઇ હડિયા જાતે આહીર (ઉમર ૪૪) રહે. મેઘપર બોરીચી તાલુકો અંજાર વાળા પોતાના હવાવાળો ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૮૬૩૧ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના હવાવાળો ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૬૯૭૫ ને પાછળથી ધડાકાભેર અથડાવ્યો હતો જેથી કરીને ફરિયાદી અનિલભાઈના ટ્રકમાં બેઠેલા સંપતસિંહ (ઉંમર ૨૯) ને નાકે અને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ફરિયાદીને પણ ઈજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા ટલું જ નહીં ફરિયાદી ટ્રકમાં પાછળના ભાગમાં તેમજ આરોપીના ટ્રકમાં આગળના ભાગે નુકસાન થયું હતું હાલમાં પોલીસે અનિલભાઈની ફરિયાદ લઈને આરોપી મહેન્દ્રસિંહ દિલીપસિંહ માલાવત રહે. માલાકાચોડા (રાજસ્થાન) વાળાની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News