મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા જોધપર(નદી) ગામે સમૂહલગ્ન યોજાશે


SHARE









માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા જોધપર(નદી) ગામે સમૂહલગ્ન યોજાશે
માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૪ મો સમૂહ લગ્નોત્સવ તા. ૩/૫/૨૦૨૨ ને મંગળવાર (અખાત્રીજ)ના રોજ સવારે શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર(નદી) તાલુકો મોરબી મુકામે યોજાશે આ લગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તારીખ ૧૫/૩ થી ૧૦/૪ સુધી શ્રીજી હોલની નીચે માર્કેડ યાર્ડની બાજુમાં સનાળા રોડ,મોરબી શ્રી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયનો સાંપરાક કરીને ફોર્મ ભરવાના રહેશે

આ ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યા ના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેક ની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો સંપર્ક પ્રમુખ ડો.મનુભાઈ કૈલા ૯૮૨૫૪ ૦૫૦૭૬, ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા ૯૮૨૫૬ ૯૫૭૦૮, જ્યંતીભાઈ પડસુમિયા ૯૮૨૫૬ ૯૫૮૨૭, મંત્રી જ્યંતીભાઈ વિડજા ૯૯૭૮૯ ૨૧૩૧૮, સહમંત્રી કમલેશભાઈ કૈલા ૯૮૯૮૬ ૫૬૯૮૫, મગનભાઈ અધારા  ૯૮૨૫૦ ૯૮૦૭૯, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા ૯૪૨૭૨ ૨૨૫૧૦, વિનુભાઈ કૈલા ૯૯૨૫૩ ૬૦૩૪૫, જયેશભાઇ રંગપરિયા ૯૮૭૯૨ ૧૫૦૦૦, જયન્તિભાઈ સેરસિયા ૯૮૨૫૨ ૮૩૨૮૭, સવજીભાઈ સુરાણી ૯૮૭૯૩ ૧૦૬૨૦ અને ચંદુભાઇ કુંડારીયા ૯૯૨૫૩ ૬૦૨૪૪ નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News