મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
મોરબીમાં યુવાનની સારવારના ખર્ચને પહોચી વળવા માટે મેલડી મંડળ રમાડવાનું આયોજન
SHARE









મોરબીમાં યુવાનની સારવારના ખર્ચને પહોચી વળવા માટે મેલડી મંડળ રમાડવાનું આયોજન
મોરબી જિલ્લાના ધુતારી ગામે રહેતા ઉપરસરીયા દિનેશભાઈનું એક્સિડન્ટ થયું હતું અને ચાર મહિનાથી તે આયુષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આયુષ્માન કાર્ડની મર્યાદા બહારનો ખર્ચ તેમની સારવાર માટે થઈ ગયેલ છે. અને ઉપરસરીયા દિનેશભાઈને નાના બાળકો છે તેમજ તેના પરિવારની આર્થિક પરિસ્થિતી નબળી છે જેથી તેની સારવાર માટે ભંડોળ એકત્રિત કરવા માટે મેલડી મંડળ રમાડવાનું આયોજન કરેલ છે ત્યારે મોરબીની આજુબાજુમાં રહેતા ધર્મપેમી લોકોને મંડળ જોવા પધારવા અને યથા શક્તિ મુજબ અનુદાન આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ તા. ૧૬/૩ ના રોજ રાત્રીના ૯ વાગ્યે અનંત સોસાયટી જૂના ઘુટુ રોડ હનુમાન મંદિર ચોકમાં રાખેલ છે
