મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારીની બેઠક આગામી રવિવારે મળશે


SHARE









મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારીની બેઠક આગામી રવિવારે મળશે

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીની જુના આરટીઓ ઓફિસ સામે કંડલા બાયપાસ પાસે આવેલ ઉમા રિસોર્ટ ખાતે આ મિટિંગ રાખવામા આવી છે

મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ જે.પટેલે માહિતી આપતા જણાવ્યુ હતું કે આગામી રવિવારને તારીખ ૨૦ ના રોજ કંડલા બાયપાસ પાસે આવેલ ઉમા રિસોર્ટ ખાતે સવારે ૧૦ વાગ્યે મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેમાં આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીની તૈયારી, સંગઠન મજબૂત બનાવવા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વારાયેલ હોદેદારોને નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ, મોરબી તાલુકા કોંગ્રેસ અને માળીયા શહેર કોંગ્રેસ, માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા વરાયેલ હોદેદારોને નિમણુક પત્ર આપવાનો પણ કાર્યક્રમ રાખેલ છે. 




Latest News