મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા


SHARE









મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે.

વર્ષ ૨૦૧૬ના જુલાઇ માહિનામાં મોરબીમાં સગીરાને આરોપી બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુનારાય નામના શખ્સે હવાસનો શિકાર બનાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું અને તે  સગીરાની ગળું દબાવીને  હત્યા કરી નાખી હતી અને સગીરાએ પહેરેલા દગીનાની લૂંટ પણ કરી હતી જે બનાવમાં મૃતક સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે 




Latest News