મોરબી તાલુકાના મોડપર શકિત કેન્દ્રના ભાજપના પેઇજ પ્રમુખોનું સંમેલન યોજાયું
વાંકાનેરમાં ભાજપ દ્વારા ટીફીન બેઠક યોજાઇ
SHARE
વાંકાનેરમાં ભાજપ દ્વારા ટીફીન બેઠક યોજાઇ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર ભાજપ દ્વારા ગઇકાલે ટીફીન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મંત્રી વાંકાનેર શહેર સંગઠન પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ અને હોદ્દેદારો તેમજ મહિલા મોરચા મહામંત્રી, ઉપપ્રમુખ અને હોદ્દેદારો, અનુસૂચિત જાતી મોરચા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારો, શહેર યુવા મોરચા પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, હોદ્દેદારોએ હાજર રહયા હતા અને બધાએ સાથે ભોજન લીધું હતું તથા શહેરના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી હતી તેમજ બુથ પ્રમુખ, પેઈઝ પ્રમુખ, પેઈઝ સમિતિ, દીવાલ પરના હોર્ડિંગ વગેરે ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી તેવું મીડિયા સેલ ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડીયાએ જણાવ્યુ છે