મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ, સાર્થક સ્કૂલ, વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થા દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ


SHARE







મોરબીમાં ભાજપ, સાર્થક સ્કૂલ, વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થા દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા મહામંત્રી રિષીપભાઈ અને ભાવેશભાઈ કંઝરિયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ગાંધી ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી વિરાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના શનાળા ગામે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદ સ્મરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્મી ગૃપના સભ્યો તેમજ શનાળાના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા શહીદ વેશભૂષા, વિશાળ રાષ્ટ્રધ્વજ, તલવાર કરતબ તેમજ ભારતમાતા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જયારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા મોરબી જિલ્લા, મોરબી શહેર, મોરબી ગ્રામ્યની ટીમ દ્વારા દેશના મહાન ક્રાંતિકારી અને વિર યોદ્ધા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ એટ્લે કે શહિદ દિવસ નિમીતે ગાંધીચોક ખાતે તેમની પ્રતિમાને ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News