મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

મોરબીમાં શહીદ દિવસ નીમીતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણામોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયામોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજામોરબી જિલ્લા આઈટી સેલ પ્રમુખ પ્રદિપભાઈ ભોજાણીમોરબી શહેર પ્રમુખ મુકેશભાઈ હડિયલમોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલામોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડમોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ તથા ધણા યુવાનો જોડાયા હતા






Latest News