મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા ફુડ અને સેનેટરીપેડનું વિતરણ કરાયુ


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા ફુડ અને સેનેટરીપેડનું વિતરણ કરાયુ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કાયમી કુપોષિત બાળકોને પોસ્ટિક આહાર આપવાનો કાયમી પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સહયોગ દ્વારા સતત ચાલે છે તે ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રની મુલાકાત લીધી ત્યાંના બાળકોના શારીરીક, માનસિક ,અને આરોગ્ય વિષયક બાબતે સંચાલિકા બેન સાથે ચર્ચા કરીને હંગર પ્રોજેક્ટમાં બાળકોના વજન અને ઉંચાઈ માપવામાં આવ્યા હતા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.બીજો પ્રોજેક્ટ મોટાભેલા માધ્યમીક શાળા અને પ્રાથમિક શાળાની વયસ્ક વિદ્યાર્થિનીઓને મહિલા આરોગ્ય જાણવણી અંતર્ગત સેનેટ્રી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ લા.ત્રિભોવનભાઈ ફુલતરિયા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા અને ખજાનચી લા.નાનજીભાઈ મોરડીયા હાજર રહ્યા હતા.ત્યારે ગ્રામ્ય વિસ્તારની બાળાઓના આરોગ્યની ચિંતા કરવા બદલ બંને શાળાના શિક્ષકો દ્વારા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાજકોટના કાલાવાડમાં શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન

રાજકોટના કાલાવાડ (શીતલા) ખાતે સર્વે પિતૃના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તા ૨૬/૦૩ થી ૦૧/૦૪ સુધી દરરોજ બપોરે ૩ થી૬ પટેલ વાડી ખોડીયારપરા  ધરમ ચોક ધોરાજી રોડ કાલાવાડ (શીતલા) ખાતે કરાયું છે

આ કથા દરમિયાન શ્રીમદ ભાગવત કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે અને કથાના વક્તા કલ્પેશગીરી ગોસ્વામી (કેપી બાપુ) સંગીતમય શૈલીમાં પોતાની મધુરવાણીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને તા ૩૧/૦૩ ને ગુરુવારે રાત્રે ૯ કલાકે સંતવાણીનું આયોજન કરેલ છે આ કથામાં જે કોઈ રકમ વધશે તે મુક્તેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે વાપરવામાં આવશે તેવું કથાકાર કેપી બાપુએ જણાવ્યુ છે અને વધુ માહિતી માટે મો ૮૫૧૧૦ ૦૧૮૫૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News