ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં ભુગર્ભ ગટર લાઇનના કામનું ખાતમુહુર્ત કરાયું
મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભની ટેબલ ટેનિસ ડબલ્સમાં કુશ-મિહીર વિજેતા
SHARE









મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભની ટેબલ ટેનિસ ડબલ્સમાં કુશ-મિહીર વિજેતા
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે આજે ખેલ મહાકુંભ ૨૦૨૧ -૨૨ માં ઓપન એઇઝ ગ્રુપમાં ટેબલ ટેનિસ ડબલ્સની સ્પર્ધા યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લામાં ટેબલ ટેનિસ ડબલ્સની સ્પર્ધામાં કુશકુમાર દિનેશચંદ્ર અંતાણી (શિક્ષક જુના જાંબુડિયા પ્રાથમિક શાળા) અને પાર્ટનર મિહીર કૈલાસગીરી ગોસાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. તેઓ હવે રાજ્ય કક્ષાએ ટેબલ ટેનિસમાં મોરબી જીલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે.
