મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભની ટેબલ ટેનિસ ડબલ્સમાં કુશ-મિહીર વિજેતા
મોરબીના પૂર્વ ધારાસભ્યએ પ્રધાનમંત્રી સહિતના રાષ્ટ્રીય નેતાઓની કરી મુલાકાત
SHARE









મોરબીના પૂર્વ ધારાસભ્યએ પ્રધાનમંત્રી સહિતના રાષ્ટ્રીય નેતાઓની કરી મુલાકાત
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દિલ્હી ગયા હતા ત્યારે ભાજપના રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી. નડ્ડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અત્રે ઉલેખનીય છે કે, ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોંપેલી જવાબદારીમાં અવધ ક્ષેત્રના હરદોઈ જીલ્લાની તમામ ૮ (આઠ) બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે અને તે પૈકીના એક મહાનુભાવને ઉત્તર પ્રદેશ વિધાનસભાના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે
