મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્યએ પ્રધાનમંત્રી સહિતના રાષ્ટ્રીય નેતાઓની કરી મુલાકાત


SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્યએ પ્રધાનમંત્રી સહિતના રાષ્ટ્રીય નેતાઓની કરી મુલાકાત

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દિલ્હી ગયા હતા ત્યારે ભાજપના રાષ્ટ્રિય અઘ્યક્ષ  જે.પી. નડ્ડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અત્રે ઉલેખનીય છે કે, ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોંપેલી જવાબદારીમાં અવધ ક્ષેત્રના હરદોઈ જીલ્લાની તમામ ૮ (આઠ) બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે અને તે પૈકીના એક મહાનુભાવને ઉત્તર પ્રદેશ વિધાનસભાના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે






Latest News