મોરબીની કોર્ટમાં મુદતે લઈ આવવામાં આવેલ મમુદાઢી હત્યા કેસના બે આરોપીઓનો સોશિઅલ મીડિયામાં વિડીયો વાઇરલ
Morbi Today
મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ જયંતીભાઈ દ્રારા પાવડિયારી મુકામે માતાજીનો હરખનો નવરંગ માંડવો યોજાયો
SHARE









મોરબી જિલ્લા કોગ્રેસ પ્રમુખ જયંતીભાઈ દ્રારા પાવડિયારી મુકામે માતાજીનો હરખનો નવરંગ માંડવો યોજાયો
મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ દ્વારા મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારી મુકામે આવેલ માઁ પાવડીયારી મેલડી માતાજીનો હરખનો નવરંગ માંડવો યોજાયો હતો.તા.૧૨ ને મંગળવારના રોજ માતાજીનો હરખનો નવરંગ માંડવો યોજાયો હતો.જેમાં મોરબી શહેરી તેમજ જીલ્લામાંથી બહોળી સંખ્યામાં માતાજીના ભૂવા અને શ્રધ્ધાળુ અને રાજકીય આગેવાનોએ હાજર રહીને ડાકની રમઝટ સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી સોએ પ્રસન્નતા અનુભવી હતી અને માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી
