મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા
SHARE
મોરબીમાં કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા
ભારતનાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી ૧૪ મી એપ્રીલ નિમિત્તે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી મનોજ પનારા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન ડૉ. એલ.એમ.કંઝારિયા, મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાન રાજુભાઈ ચૌહાણ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, કે.ડી.બાવરવા, જ્યોતીન્દ્ર પારેખ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ આહીર, અશ્વિન વીડજા, વિનુભાઈ પરમાર, જગદીશ મુછડીયા, મનસુખભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા