મોરબીમાંથી મોપેડ ચોરીને ગાંધીધામમાં વેચનારા પાંચ રીઢા ચોર ૨૩ ચોરાઉ ટીવીએસ સાથે પકડાયા
મોરબીમાં વીજ તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને થયેલા નુકશાની માટે સેવા એ જ સંપતી ફાઉન્ડેશન દ્વારા આર્થિંક મદદ કરાઇ
SHARE









મોરબીમાં વીજ તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને થયેલા નુકશાની માટે સેવા એ જ સંપતી ફાઉન્ડેશન દ્વારા આર્થિંક મદદ કરાઇ
મોરબીના માળીયા તાલુકામાં રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલ(પાક) માં પીજીવીસીએલની લાઈન નીકળે છે.આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થયેલ અને પીજીવીસીએલ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આ ખેડૂતોને જીલ્લા પંચાયતના ચેરમેન અને 'સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન' માંથી તે સંસ્થાના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા બંન્ને ખેડૂતોને ૨૫-૨૫ હજારના ચેક આપીને આર્થિક સહાય કરવામાં આવી હતી. માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી, ભારદ્વાજભાઈ રંગપરીયા વિગેરે આ તકે હાજર રહ્યા હતા.
